RPF ની કસ્ટડીમાં દલિત યુવકનું મોત, ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ
RPF ના જવાનોએ માલગાડીમાંથી તેલ ચોરીના આરોપમાં સવારે દલિત યુવકને ઉપાડી લીધો હતો અને ત્યારબાદ તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું.
RPF ના જવાનોએ માલગાડીમાંથી તેલ ચોરીના આરોપમાં સવારે દલિત યુવકને ઉપાડી લીધો હતો અને ત્યારબાદ તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું.
Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.
દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.
Dalit News: યુવક મેળામાંથી પરત ફરી રહ્યો હતો એ દરમિયાન પાંચ શખ્સોએ તેને સામે જોવા બદલ લોખંડના સળિયાથી ઢોર માર માર્યો.
RSS ની પરેડ દરમિયાન બેન્ડમાં વગાડતી વખતે 23 વર્ષીય સ્વયંસેવક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
પાંચ વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી. કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી.
દલિત યુવક ખેતરેથી કામ કરીને પરત ફરી રહ્યો હતો. બ્રાહ્મણોએ તેનો રસ્તો રોકી ગામ વચ્ચે લઈ જઈ જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં માર માર્યો.
હોટલમાં સમોસા લેવા ગયેલા દલિત યુવક સાથે હોટલ માલિકે સમોસાના ભાવને લઈને બબાલ કરી હુમલો કરતા યુવકનું મોત થઈ ગયું.
લુખ્ખા તત્વોએ પોલીસની હાજરીમાં દલિત ખેડૂત પર હુમલો કરી, ખેતરમાં પાક પર ટ્રેક્ટર ફેરવી, બંદૂક બતાવી ધમકી આપી.
બ્રિજના કોન્ટ્રાક્ટરે રસ્તો ન ખોલતા યુવકે તેની માતાનો મૃતદેહ ઉપાડીને 1 કિમી સુધી ચાલીને જવું પડ્યું. બીજી તરફ નેતાઓ માટે રસ્તો તરત ખોલી દેવાય છે.