પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

amend marriage laws

પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીઓ માટે માઠા સમાચાર છે. રાજ્ય સરકાર પ્રેમ લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે.

પહેલાં ગુપ્તાંગ તપાસ્યું, ‘મુસ્લિમ’ હોવાનો ખ્યાલ આવતા હત્યા કરી!

Muslim youth killed

Minority News: ટોળાંએ ફેરિયાનું ગુપ્તાંગ ચેક કર્યું. મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતા જ માર મારી-મારીને હત્યા કરી!

અમદાવાદના કુબેરનગરમાં 150 SC-OBC પરિવારોનો આશરો છીનવાયો!

Ahmedabad Demolition

Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.

પગાર ન થતા બાંકે બિહારી મંદિરના રસોઈયાએ ઠાકુરજીને ભૂખ્યા રાખ્યાં

Banke Bihari Mandir Prasad Controversy

પહેલીવાર બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીને પ્રસાદ ન ધરાવાયો, કેમ કે રસોઈયાને પગાર ચૂકવાયો નહોતો.

બે દલિત બાળકોની બલિ ચઢાવી દેનાર તાંત્રિક આઝાદ ફરે છે

Dalit Crime News

Dalit Crime News: દલિત ભાઈબહેનની તાંત્રિક વિધિ હેઠળ બલિ ચઢાવી દેનાર તાંત્રિકને પોલીસ પકડી શકતી નથી.

બકરાં ચરાવવા ગયેલી મંદબુદ્ધિની દલિત દીકરી પર બળાત્કાર

Dalit News

Crime News: મંદબુદ્ધિની દલિત દીકરી બકરાં ચરાવવા માટે નજીકના ખેતરમાં ગઈ હતી. બપોરે ઘાયલ અવસ્થામાં મળી આવી.