જામનગરના પીપળીમાં દલિત યુવક પર 6 ભરવાડોનો હુમલો
જામનગરના પીપળી ગામે સરપંચની ચૂંટણીની અદાવતમાં દલિત યુવાન પર છ ભરવાડ શખ્સોએ પાઈપ-છરીથી હુમલો કર્યો.
જામનગરના પીપળી ગામે સરપંચની ચૂંટણીની અદાવતમાં દલિત યુવાન પર છ ભરવાડ શખ્સોએ પાઈપ-છરીથી હુમલો કર્યો.
રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને સાંકળ મારતા જોવા મળતા અંધશ્રદ્ધા મુદ્દે વિવાદ જાગ્યો છે.
મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા જઈ રહેલી બેંક કર્મચારી દલિત યુવતીના લગ્ન હિન્દુ સંગઠનોના હંગામા અને ભારે દબાણ બાદ આખરે રદ કરી દેવાયા.
ટેક્સાસથી શરૂ થયેલી 108 દિવસની કઠિન યાત્રા બાદ 24 બૌદ્ધ ભિક્ષુઓ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ આપ્યો.
UGC નિયમના સમર્થનમાં ઉતરેલી અપના દળ કમેરાવાદીની અધ્યક્ષ અને સિરાથૂની MLA પલ્લવી પટેલને પોલીસે વાળ પકડીને ઢસડી.
અમદાવાદના અમરાઈવાડીમાં જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી તૂટી પડતા અફરાતફરી મચી હતી, ફાયર બ્રિગેડે ફસાયેલા 39 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા.
પ્લોટના વિવાદમાં દલિત પક્ષ પર ઘાતક હુમલો. ગંભીર રીતે ઘવાયેલા પીડિતો સ્ટ્રેચર પર કલેક્ટર કચેરી પહોંચ્યા અને ન્યાયની માંગ કરી.
બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ કેમ સળગાવી? વાંચો, સ્ત્રી સ્વતંત્રતા, અધિકારો અને મનુસ્મૃતિના વિવાદાસ્પદ શ્લોકોનું ઊંડું વિશ્લેષણ કરતો આ લેખ.
ચોકલેટની લાલચ આપી નરાધમે માસૂમનું જીવન પીંખી નાખ્યું. મોડી રાત્રે ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.