વાસણાના અંકિત સોલંકીનો પરિવાર ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યો
અંકિત સોલંકીની આત્મહત્યાના કેસમાં વેજલપુરના ધારાસભ્યનો ભત્રીજો આરોપી હોવાથી પોલીસ નિષ્ક્રિય. 80 દિવસથી આરોપીઓ ફરાર. પરિવાર પોલીસ સામે ઉપવાસ પર ઉતર્યો.
અંકિત સોલંકીની આત્મહત્યાના કેસમાં વેજલપુરના ધારાસભ્યનો ભત્રીજો આરોપી હોવાથી પોલીસ નિષ્ક્રિય. 80 દિવસથી આરોપીઓ ફરાર. પરિવાર પોલીસ સામે ઉપવાસ પર ઉતર્યો.
IIT બોમ્બેમાં જાતિવાદનો ભોગ બની જીવન ટૂંકાવી લેનાર અમાદવાદના હોનહાર દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેના ઘરે શાંતિ વંદના યોજાઈ.
વડોદરા નજીક અણખોલની સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર લાઈનની તપાસવા ગટરમાં ઉતર્યા હતા અને મોત થયું.
અમદાવાદના છારા સમાજની નવી પેઢીએ સમાજ માટે શિક્ષણના દ્વાર ખોલી નાખ્યા છે. દક્ષિણ બજરંગે છારા, કલ્પના ગાગડેકર, આતિશ ઈન્દ્રેકરે ઈતિહાસ રચ્યો.
દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી. જાણો ક્યા ચીફ જસ્ટિસના કાર્યકાળમાં સૌથી વધુ ફરિયાદો મળી?
વિકસિત ભારતના દાવાઓ વચ્ચે આ ગામમાં 360 દલિત પરિવારો છેલ્લા 4 દાયકાથી વીજળી અને પાયાની સુવિધાઓ વિના નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે.
તમને થયેલા ‘આભડછેટના અનુભવ’ને શબ્દો આપો, તમારી પીડાને કાગળ પર ઉતારો – દુનિયાને જણાવો કે ‘આભડછેટ’ ના નામે તમે કેવું ઝેર પીધું છે.