દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ

દક્ષિણ કોરિયાના સિયોલમાં ભારતીય દૂતાવાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં

કચ્છના ખાંડેક ગામે 14મી એપ્રિલના દિવસે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર વિશે અસામાજિક તત્વોએ દીવાલો પર અપશબ્દો લખતા પોલીસ ફરિયાદ કરાઈ.
ઉમરગામના મામલતદારે ‘મોટા માથાઓના’ દબાણથી આપઘાત કર્યો?

ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’ દ્વારા દબાણ કરાતું હોવાની ચર્ચા.
સુરતમાં મહિલાઓએ 29 કિલો કાંસામાંથી ડો.આંબેડકરની પ્રતિમા બનાવી

સુરતના ભગવાન નગરમાં મહિલા મંડળે કાંસાના વાસણો એકત્રિત કરી ડો. આંબેડકરની અનોખી પ્રતિમાનું નિર્માણ કર્યું. બાબાસાહેબની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી આકર્ષણ જમાવ્યું.
વીરમગામના વનથળ ગામે 14મી એપ્રિલે ભવ્ય લાયબ્રેરી ખુલ્લી મુકાઈ

વીરમગામના વનથળ ગામે ડો. આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે માતા સાવિત્રીબાઈ ફૂલે પુસ્તકાલયનું ઉદઘાટન કરી શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ કરાયો.
ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.