અંજારમાં SSD દ્વારા ડૉ. આંબેડકર જયંતીએ ભવ્ય સલામી કાર્યક્રમ યોજાયો
અંજારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પ્રસંગે સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા બાબાસાહેબની પ્રતિમાને સલામી આપી ઉજવણી કરાઈ.
અંજારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પ્રસંગે સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા બાબાસાહેબની પ્રતિમાને સલામી આપી ઉજવણી કરાઈ.
મુન્દ્રામાં જય ભીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પૂજન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આંબેડકર જયંતીની રેલીમાં બ્રાહ્મણ યુવકોએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી અડચણ ઉભી કરતા હિંસા ફાટી નીકળી. બજરંગ દળનો હાથ. મનુ મીડિયાએ એકતરફી રિપોર્ટિંગ કર્યું.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.
કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.
દક્ષિણ કોરિયાના સિયોલમાં ભારતીય દૂતાવાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
કચ્છના ખાંડેક ગામે 14મી એપ્રિલના દિવસે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર વિશે અસામાજિક તત્વોએ દીવાલો પર અપશબ્દો લખતા પોલીસ ફરિયાદ કરાઈ.
સુરતના ભગવાન નગરમાં મહિલા મંડળે કાંસાના વાસણો એકત્રિત કરી ડો. આંબેડકરની અનોખી પ્રતિમાનું નિર્માણ કર્યું. બાબાસાહેબની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી આકર્ષણ જમાવ્યું.
વીરમગામના વનથળ ગામે ડો. આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે માતા સાવિત્રીબાઈ ફૂલે પુસ્તકાલયનું ઉદઘાટન કરી શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ કરાયો.
ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.