ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો

Chandu Mehriya writing trip program

દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ

Baba Bageshwar Darbar superstition controversy

રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવાઈ, ધૂણતી મહિલાઓએ પત્રકારો પર હુમલો કર્યો, રેશનાલિસ્ટોએ સુઓમોટો કાર્યવાહીની માંગ કરી.

મોબાઈલ ચોરીની શંકામાં બે દલિત યુવકોને નગ્ન કરી ફેરવાયા!

Punjab two Dalit youths stripped naked paraded in village- AI Image

મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.