5 દલિતોની હત્યામાં કોર્ટે તમામ 40 આરોપીને નિર્દોષ છોડ્યાં!
11 વર્ષે આવેલા ચુકાદામાં તમામ 40 આરોપીઓ નિર્દોષ છૂટ્યા, 23 વીઘા જમીનના લોહીયાળ જંગમાં 5 દલિતોની હત્યા કોણે કરી તે CBI સાબિત ન કરી શકી.
11 વર્ષે આવેલા ચુકાદામાં તમામ 40 આરોપીઓ નિર્દોષ છૂટ્યા, 23 વીઘા જમીનના લોહીયાળ જંગમાં 5 દલિતોની હત્યા કોણે કરી તે CBI સાબિત ન કરી શકી.
દલિત મજૂરોને જાતિવાદી તત્વોએ ખેતરમાં મુર્ગા બનાવી ઢોર માર માર્યો. કારમાં તોડફોડ કરી 50000 ની લૂંટ ચલાવી.
13 વર્ષની દલિત સગીરા સાંજના સમયે શૌચ માટે ગઈ હતી, એ દરમિયાન 5 સગીરોએ તેને ઘેરી લઈ દુષ્કર્મ આચર્યું. પોક્સો, એટ્રોસિટીનો ગુનો દાખલ.
કચ્છમાં દલિત સમાજ વિશે અપશબ્દો બોલનાર બ્રાહ્મણ શખ્સને દલિતોએ માર મારી, કપડાં ફાડી જૂતાંનો હાર પહેરાવી ફેરવ્યાનો વીડિયો વાયરલ.
દલિત બાળકે તરસ લાગતા નિર્દોષ ભાવે બ્રાહ્મણ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં જાતિવાદી શિક્ષકે તેને લાકડીઓથી ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી.
દલિત યુવતીને નોકરીની લાલચ આપી રાઇસ મિલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા ગુનો નોંધાયો છે.
વેપારી અને તેના પુત્રએ દલિત યુવકને ઢોરની જેમ મારતા મોત થઈ ગયું. યુવકના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર મૂકીને ન્યાય માટે ચક્કાજામ કર્યો.
ભારતને પ્રથમ દલિત વડાપ્રધાન મળતા-મળતા કેમ રહી ગયા? શું જનતા પાર્ટીના આંતરિક જૂથવાદે જગજીવન રામનું સ્વપ્ન રોળી નાખ્યું?
સગીર દલિત વિદ્યાર્થીને 6 છોકરાઓએ બંધક બનાવી બેલ્ટથી ઢોર માર મારી ઘા પર મીઠું ભભરાવ્યું. એટ્રોસિટીની ફરિયાદ બાદ 6 સવર્ણ છોકરા સસ્પેન્ડ.
શાળાએ જઈ રહેલી 17 વર્ષની દલિત વિદ્યાર્થીનીનું બંદૂકની અણીએ અપહરણ કરી 5 નરાધમોએ હોટલમાં ગેંગરેપ કર્યો. કેસ ન થાય તે માટે સવર્ણોએ 3 દિવસ સુધી પંચાયત ચલાવી.