પોલીસે એક નકલી હોસ્પિટલ પકડી તો બોગસ ડોક્ટરે બીજી શરૂ કરી
અમદાવાદના નરોડામાં નકલી હોસ્પિટલ ચલાવનાર એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે અગાઉ નવરંગપુરામાં આવી જ બોગસ હોસ્પિટલ શરૂ કરી હતી.
અમદાવાદના નરોડામાં નકલી હોસ્પિટલ ચલાવનાર એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે અગાઉ નવરંગપુરામાં આવી જ બોગસ હોસ્પિટલ શરૂ કરી હતી.
પંડિતે ગોગા મહારાજે મૂહુર્ત આપ્યું છે તેમ કહી નાગ દોષની વિધિન બહાને માટલીમાં દાગીના અને રોકડ મૂકાવી સેરવી લીધાં. યુવકે માટલી ખોલીને જોતા અંદર ફૂલની પાંદડીઓ નીકળી.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રીલ્સ બનાવતી વખતે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતા ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણેય તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર હતા. જેમાં બે અનુસૂચિત જાતિ સમાજના છે.
પૂર્વ અમદાવાદના બાળકોને શીંગ ચણા, સુખડી પીરસાય છે, જ્યારે પશ્ચિમના બાળકોને રોસ્ટેડ મસાલા શીંગ ચણા, વેજ પુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી પીરસાય છે.
40 વર્ષના દલિત યુવકને ત્રણ પટેલ યુવકોએ ચોરી સમજી ઢોર માર માર્યો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
વૈશાલીબેને Revival of Buddhismin Gujarat after Independence in India (1947-2011) વિષય પર અંગ્રેજી ભાષામાં મહાશોધનિબંધ રજૂ કરતાં સાબરમતી યુનિવર્સિટીએ Ph.d.ની ડિગ્રી એનાયત કરી.
ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો.સ્યુસાઈટ નોટમાં લખ્યું: એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા. પોલીસે તપાસ શરૂ કરી.