સાંતલપુરના દલિત મામલતદારે હેરાનગતિથી કંટાળી દવા પીધી
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
Dalit News: ઉનાના આંકોલાળીના લાલજીભાઈ સરવૈયાને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવાયા હતા. પરિવાર રઝળે છે.
Dalit News: ભાવનગરના તળાજામાં દલિત પરિવારની કાર સાંકડા રસ્તે સામે આવી જતા જાતિવાદી ગુંડાએ દાદાગીરી કરી.
અંકલેશ્વરમાં ભાજપના નેતા ફતેસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
60 વર્ષના બુઢ્ઢાએ 21 વર્ષની દલિત સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દીધી. સગીરાએ બાળકીને જન્મ આપતા બુઢ્ઢાએ તેને તરછોડી દીધી.
નડિયાદમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત 6 કાર્યકરો વિરુદ્ધ જાતિસૂચક અપશબ્દો કહેવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
દલિતોના ઘરો સળગાવી દઈ તેમને ગામ છોડવા મજબૂર કરી દેવાના ચકચારી કેસમાં SC-ST કોર્ટે 35 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.
ટીડીઓએ ખડીયા ગામમાં માત્ર દલિતો-દેવીપૂજકોના દબાણો દૂર કર્યા પણ સવર્ણ હિંદુઓના દબાણો યથાવત રાખતા એટ્રોસિટીની ફરિયાદ થાય તેવી શક્યતા.