દલિત રિક્ષાચાલકે સાઈડ ન આપતા રસ્તો રોકી હત્યા કરી દેવાઈ

Dalit e-rickshaw driver murdered

Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.

‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’

mahant swami

વડોદરાના એક દલિત બિઝનેસમેનને મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણની દિક્ષા લેવી હતી. 15 વર્ષ તેઓ સંપ્રદાયમાં રહ્યાં. એ પછી તેમને સત્ય સમજાયું.

દલિત દીકરીની જાન પર જાતિવાદીઓનો ગોળીબાર, પોલીસ ઘાયલ

firing

જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાનને મુખ્ય રસ્તેથી લઈ જવા સામે વાંધો ઉઠાવી બંદૂકો કાઢી હતી. પોલીસ કાફલો આવી પહોંચતા તેમના પર ગોળી ચલાવી.

દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

dalit groom attack

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.

ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?

dalit obc hero

લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?

સવર્ણોની દાદાગીરી છતાં પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો

upper castes in tamil nadu stop dalits from entering temple

પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.

કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી

goons crush dalits with thar in bulandshahr 1 dead 5 injured

માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.

બદમાશોએ દલિત યુવક સાથે દુષ્કર્મ કરી મોં પર પેશાબ કર્યો

dalit youth beaten

Dalit Crime: બે યુવકોએ દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેને ગુપ્તાંગ પર લાત મારી, મોં પર પેશાબ કર્યો.

પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.