4 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
દલિત દીકરી ખેતરમાં શૌચ કરવા માટે ગઈ હતી. જ્યાં પહેલેથી હાજર આરોપીઓએ તેનું મોં દબાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો.
દલિત દીકરી ખેતરમાં શૌચ કરવા માટે ગઈ હતી. જ્યાં પહેલેથી હાજર આરોપીઓએ તેનું મોં દબાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો.
વડોદરામાં એક દલિત દંપતીને પડોશી પટેલ શખ્સે દારૂ પી, જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
જૂનાગઢમાં દલિત યુવકને પટ્ટાથી માર મારી મોબાઈલ લૂંટી લેનાર ત્રણેય આરોપીઓ ઝડપાયા છે. પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો.
Dalit News Gujarat: બનાસકાંઠાના અલવાડામાં દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ પહેલીવાર ગામના વાળંદે દલિતોના વાળ કાપ્યા. દલિતોને સ્વતંત્રતાનો અનુભવ થયો.
જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.
ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
પોલીસ દલિત યુવકને ઉપાડી ગઈ. કસ્ટડીમાં યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દેતા યુવક બેભાન થઈ ગયો. ત્રણ પોલીસકર્મીઓ અને પડોશી સામે ફરિયાદ નોંધાઈ.
દલિત યુવકે બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારને પસંદ નહોતું. તેથી યુવતીના પિતાએ કોલેજમાં ઘૂસી ગોળી મારી દીધી.
દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.