‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો
‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.
‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.
દલિત યુવકને આરોપીઓએ મુર્ગા બનાવી અશ્લીલ હરકતો કરવા દબાણ કર્યું. લુખ્ખા તત્વોના આતંકથી દલિત પરિવારે ઘર છોડી દીધું.
Dalit News: દલિત યુવકને ગુંડાઓએ બંધક બનાવી, નગ્ન કરીને રસ્તા વચ્ચે દોડાવ્યો. ક્રૂરતાનો વીડિયો વાયરલ.
શાકભાજી વેચતા નીકળેલા દલિત યુવકને જાતિવાદી તત્વોએ રસ્તામાં ઉભો રાખી ‘બોલ, અમે તારા બાપ છીએ’ કહીને લાકડી-દંડાથી ઢોર માર માર્યો.
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.
Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.
Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.
ગુજરાતમાં હવે દલિતોએ તેમની જાતિ સાબિત કરવા માટે ઓળખના પુરાવા ખિસ્સામાં રાખવા પડે તેવા દિવસો આવી ગયા છે. જાણો શું છે આખો મામલો.
દલિત યુવક ખેતરમાં પાણી વાળીને થાકી ગયો હોવાથી નજીકમાં આવેલા મંદિરમાં આરામ કરતો હતો. સવર્ણોએ તેને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.
દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુહાડી મારી દીધી. યુવક લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.