રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ

Sardhar Rajkot

રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.

દલિત યુવકે મજૂરીના પૈસા માંગતા શખ્સે દાતરડાંથી કાન કાપી નાખ્યો

Tribal youth beaten

દલિત યુવકે તેના મજૂરીના બાકી નીકળતા પૈસા માંગતા શખ્સે જાતિસૂચક અપશબ્દો બોલી દાતરડાં વડે હુમલો કરી તેનો કાન કાપી નાખ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ.

મણિપુરમાં હિંસા યથાવત: 5ના મોત, PM મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

manipur Violence

મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે છતાં પીએમ મોદી એકપણ શબ્દ બોલ્યા વિના બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત.

જાતિગત અપમાનથી કંટાળી દલિત યુવકે ખુદને આગ ચાંપી દીધી

dalit news

ખેડૂતે દલિત યુવકને જાહેરમાં ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરતા યુવકને લાગી આવ્યું અને પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

kajal maheriya love marriage controversy

kajal maheriya: લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન મુદ્દે પરિવારે વિરોધ નોંધાવતા અડાલજ પોલીસ દોડતી થઈ હતી. 70 લોકોના ટોળા સાથે પરિવારે સાસરીમાં પહોંચી હંગામો કર્યો હતો.

જાતિવાદીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા ઉખાડી પુલ નીચે ફેંકી દીધી

Dr Ambedkars statue uprooted and thrown under bridge

અસામાજિક તત્વોએ ચોકમાં ઉભી કરાયેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ઉખાડીને દૂર આવેલા પૂલ નીચે ફેંકી દીધી. સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો. દલિતો રસ્તા પર ઉતર્યા.