શું કરકસર કરવાથી દેશનું આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
યુદ્ધ વચ્ચે 100 ડોલરે પહોંચેલું તેલ અને વધતી મોંઘવારીમાં વડાપ્રધાનની ‘કરકસર’ની અપીલ શું દેશને ઉગારશે? કે ખર્ચ કાપથી બજારમાં મંદી અને બેરોજગારી વધશે?
યુદ્ધ વચ્ચે 100 ડોલરે પહોંચેલું તેલ અને વધતી મોંઘવારીમાં વડાપ્રધાનની ‘કરકસર’ની અપીલ શું દેશને ઉગારશે? કે ખર્ચ કાપથી બજારમાં મંદી અને બેરોજગારી વધશે?
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓની માંગણીને લઈને જંતર મંતરને પણ ભૂલાવી દે તેવું ધમાકેદાર પ્રદર્શન કર્યું. તંત્રે લેખિતમાં ખાતરી આપવા દોડી જવું પડ્યું.