કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આજીવન કેદ
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.
Dalit Crime: બે યુવકોએ દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેને ગુપ્તાંગ પર લાત મારી, મોં પર પેશાબ કર્યો.
Honor Killing: મુસ્લિમ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ દલિત યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પિતાએ પુત્રીને ઘરે બોલાવી માથું ધડથી અલગ કરી દીધું.
mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.
દોઢ મહિના સુધી જેલમાં રહેવાથી દલિત વૃદ્ધની તબિયત બગડી ગઈ અને તેમને લકવો થઈ ગયો, હવે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.
દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.
દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા તે મનુવાદી શિક્ષકોને ન ગમ્યું. તેને એટલો માર્યો કે તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા. વિદ્યાર્થી એક મહિનો પથારીવશ રહ્યો.
દલિત યુવકની જાન જાતિવાદીઓના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આરોપીઓ એક દલિતની જાન પોતાના ઘરેથી નીકળવા દેવા તૈયાર નહોતા. પણ બસપા નેતાએ વટ રાખ્યો.