ભાઈને પકડવા આવેલી પોલીસને જોઈ દલિત કિશોર નદીમાં કૂદી જતા મોત
સ્થાનિક પોલીસ એક કેસમાં દલિત યુવકના ભાઈની પૂછપરછ કરવા આવી હતી. પોલીસને જોઈને કિશોર ગભરાઈને નદીમાં કૂદી જતા મોત થયું. 3 પોલીસકર્મી સસ્પેન્ડ.
સ્થાનિક પોલીસ એક કેસમાં દલિત યુવકના ભાઈની પૂછપરછ કરવા આવી હતી. પોલીસને જોઈને કિશોર ગભરાઈને નદીમાં કૂદી જતા મોત થયું. 3 પોલીસકર્મી સસ્પેન્ડ.
ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
દલિત મહિલાના પ્લોટ પર કબ્જો કરનારા જાતિવાદી તત્વોએ તેના પર હુમલો કર્યો. વાળ ખેંચી અર્ધનગ્ન કરી ઢસડી. JCB થી ઘર તોડી નાખ્યું.
Dalit News: દલિત સગીરા બગીચામાં બેઠેલી જોઈ દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત પાંચ લોકો તેની પાસે આવ્યા અને ગેંગરેપ ગુજારી ફરાર થઈ ગયા. પોલીસે બેની ધરપકડ કરી.
Dalit News: યુવક મેળામાંથી પરત ફરી રહ્યો હતો એ દરમિયાન પાંચ શખ્સોએ તેને સામે જોવા બદલ લોખંડના સળિયાથી ઢોર માર માર્યો.
વઢવાણના દલિત યુવકનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેનું આજે પાણીઢોળ હતું, જેમાં સમાજે મહાનાયક માન્યવર કાંશીરામને પણ યાદ કર્યા.
Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.
દલિત યુવકને ચોરીની શંકામાં ગામલોકોએ ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા મામલો ડીએસપી સુધી પહોંચ્યો.
દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.
વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા અધિકારી દલિત સમાજના હોવાનો ખ્યાલ આવતા રબારી પરિવારે તેમને ઘરમાં ન ઘૂસવા દીધા.