દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઉંધો લટકાવ્યો
દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતા જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઉંધો લટકાવી ઢોર માર માર્યો. બાળકની માતા અને દાદી પર પણ હુમલો.
દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતા જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઉંધો લટકાવી ઢોર માર માર્યો. બાળકની માતા અને દાદી પર પણ હુમલો.
‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.
દલિત વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લોખંડનો સળિયો ગરમ કરીને પેટ અને હાથ પર ડામ દીધાં. વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો.
Dalit News: દલિત યુવતી વહેલી સવારે ખેતરમાં કામ કરવા ગઈ હતી. સાંજે તેની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી. રેપ બાદ હત્યા થયાની આશંકા.
ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
Land ownership: ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કેવી રીતે દલિતોને ખેતીની જમીનના માલિક બનવાથી વંચિત રાખવામાં તે જાણીને ચોંકી જશો.
Dalit News: કોર્ટે SC-ST એક્ટ, હત્યા, રમખાણો અને આગ લગાડવાના ગુનામાં 12 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી.
અમરેલીની કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપી પહેલીવાર દલિત યુવકની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.