દલિત સગીરાને દુકાનદારે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
દલિત સગીરાને દુકાનદારે ચોરીની શંકામાં પહેલા વાળ પકડી ગામમાં ફેરવી, એ પછી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. વીડિયો વાયરલ.
દલિત સગીરાને દુકાનદારે ચોરીની શંકામાં પહેલા વાળ પકડી ગામમાં ફેરવી, એ પછી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. વીડિયો વાયરલ.
ગર્ભવતી દલિત મહિલા સાથે કોલસા મુદ્દે વિવાદ થતા 19 લોકોના ટોળાએ માર મારી નિર્મમપણે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. 6 લોકોની ધરપકડ.
જસદણના વડોદ ગામે બાબાસાહેબનું બોર્ડ હટાવવાના તંત્રના નિર્ણય સામે દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ.
દલિત યુવકને ગામના જાતિવાદી ગુંડાએ ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડ્યો, નગ્ન કરી બળજબરીથી દારૂ પીવડાવ્યો. દલિત યુવકે ફરિયાદ નોંધાવી હોવાથી દાઝ રાખી હુમલો કર્યો.
ગુજરાતમાં દલિત કાર્યકરો સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે. વેજલપુરના રાકેશ મહેરિયા બાદ હવે ભાવનગરના મનહર રાઠોડને તડીપારની નોટિસ અપાઈ છે.
10 વર્ષની દલિત બાળકી સાથે મંદિરમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર પૂજારીના સમર્થનમાં બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો. વાંચો રિપોર્ટ.
અમદાવાદના દલિત એક્ટિવિસ્ટ રાકેશ મહેરિયાને પોલીસ દ્વારા તડીપાર કરવાની નોટિસ ફટકારાતા તેમના સમર્થનમાં વેજલપુર ખાતે એક વિશાળ જનસમર્થન બેઠક યોજાઈ.
દલિત સગીરાનું ત્રણ યુવકોએ તેના ઘરેથી જ અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું. આરોપીઓ સગીરાને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા.
દલિત વિદ્યાર્થી છેલ્લાં 3 વર્ષથી ભાડાના મકાનમાં રહીને NEET ની તૈયારી કરતો હતો. પરિવારે ડોક્ટર બનાવવા 11 લાખનું દેવું કર્યું હતું. પરીક્ષા રદ થતા આપઘાત કર્યો.
દલિત વિદ્યાર્થીની બીમાર હોવાથી તેનો પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં ડોક્ટરે તેને બેભાન કરી દુષ્કર્મ આચર્યું. હોસ્પિટલ સીલ કરી દેવાઈ.