રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ₹124 કરોડના ખર્ચમાં પણ કૌભાંડની આશંકા
રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.
રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.
રામ મંદિરના દાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર અવિનાશ શુક્લાએ દાનના પૈસાથી ભાઈના લગ્ન કરાવ્યા અને મોંઘી SUV ખરીદી હોવાની કબૂલાત કરી છે.
રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.
રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.
રામ મંદિરમાં દાન ગણવાનું કામ કરનાર બે શખ્સોએ લાખો રૂપિયા ચોર્યા. 20 હજાર પગારમાં એક શખ્સે 1.5 કરોડની જમીન ખરીદી, બીજાએ 40 લાખનો પ્લોટ ખરીદ્યો.