બહેરામપુરામાં જય ભીમ યુથ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

Jai Bhim Youth Circle in Behrampura

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.

‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

Police Constable Ketan Parmar viral video

અમદાવાદના બાપુનગરમાં ડૉ.આંબેડકર જયંતી પર પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જાતિવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી દલિત સમાજના વરઘોડામાં રક્ષણની ખાતરી આપી.

પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું

Dr. Ambedkar Jayanti celebrated with pomp in Palanpur

પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.

ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ

Violence erupts after Dr Ambedkars statue

ડૉ. આંબેડકરની સ્થાપિત કરાયેલી પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી. ટોળાએ પોલીસ વાહનો સળગાવ્યા, સવર્ણ મહિલાની ફરિયાદ પર 200 દલિતો સામે ફરિયાદ નોંધાઈ.

અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો

Dr Ambedkars procession in Kasganj UP

કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.

ગેંગેરેપ પીડિતા 17 વર્ષીય દલિત દીકરીએ ન્યાય ન મળતા ગળેફાંસો ખાધો

Dalit minor gangrape

Dalit News: હોળીના દિવસે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષીય દલિત દીકરીએ પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.