‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન

એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.
આદિવાસીઓએ મોંમાં ઘાસ રાખી ભાજપ નેતા સામે વિરોધ પ્રદર્શન કર્યું

આદિવાસીઓની 39 એકર જમીન પર ભાજપના નેતાએ દાદાગીરીથી કબજો કરી રસ્તો બંધ કરી દેતા આદિવાસીઓએ મોંમાં ઘાસ દબાવી વિરોધ કર્યો.
7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો

7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે બે વાર રેપ કર્યો. આરોપી અને પોલીસ અધિકારી સવર્ણ જાતિના હોવાથી પોલીસે SC/ST એક્ટ ન લગાવતા દલિતોમાં રોષ ફાટી નીકળ્યો.
જામ ખંભાળિયા પાલિકામાં ડૉ.આંબેડકરના હટાવેલા ફોટા ભીમ આર્મીએ ફરી લગાવ્યા

જામ ખંભાળિયા પાલિકામાં જાતિવાદી તત્વોએ હટાવેલા ડૉ. આંબેડકરના 3 ફોટા મંજુબેન આંબેડકરવાદી અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષે ફરી સન્માનભેર લગાવડાવ્યા.