સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો

Dalit student beaten up

સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો. શિક્ષક અને અધિકારી પર એફઆઈઆર નોંધાઈ.

દલિત યુવક બાકી રૂપિયા ન ચૂકવી શકતા મુર્ગા બનાવી માર માર્યો

kadi dalit news

દલિત યુવકને આરોપીઓએ મુર્ગા બનાવી અશ્લીલ હરકતો કરવા દબાણ કર્યું. લુખ્ખા તત્વોના આતંકથી દલિત પરિવારે ઘર છોડી દીધું.

દલિત મેનેજરની ટ્રાન્સફર બાદ ઓફિસ ગોબરથી પવિત્ર કરાવી!

dalit news Coimbatore

દલિત ડેપો મેનેજરની ટ્રાન્સફર બાદ જાતિવાદી ડ્રાઈવરે મેનેજરની ઓફિસમાં ગાયના છાણનો લેપ કરાવી ‘પવિત્ર’ કરાવી.

દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

Bhagalpur Accused fire

દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપી યુવકે જાહેરમાં પિસ્તોલ કાઢી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી. વીડિયો વાયરલ.

12 દિવસથી ગુમ દલિત પરિણીતાનો ગળું કપાયેલો મૃતદેહ મળ્યો

Dalit news

દલિત પરિણિતા છેલ્લાં 12 દિવસથી ગુમ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો. હવે ખેતરમાંથી તેનું ગળું કપાયેલી અને સડેલી લાશ મળી આવી છે.

દલિત યુવકે નામ સાથે ‘રાજા’ લખતા જાતિવાદીઓએ પગ ભાંગી નાખ્યો

drummers attacked changa jamnagar

દલિત યુવકે ઈન્સ્ટાગ્રામમાં પોતાના નામની સાથે રાજા લખ્યું હતું. જે ન ગમતા ત્રણ યુવકોએ તેને માર મારી પગ ભાંગી નાખ્યો હતો.

વાંકાનેરમાં દલિત વિદ્યાર્થીને સ્કૂલ સંચાલકે ગુપ્તાંગ પર પાટું માર્યું

Wankaner Dalit student slapped

વાંકાનેરની ખાનગી શાળાના દરબાર સંચાલકે ધો.10માં ભણતા દલિત વિદ્યાર્થીને ‘તું ભણવાને લાયક નથી’ ગુપ્તાંગ પર પાટું મારી હળહળતું અપમાન કર્યું.