જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો
જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.
દલિત મહિલાને તેના બે વર્ષના બાળક સાથે પુરુષ પોલીસ અધિકારીઓ તપાસના બહાને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાં 38 કલાક સુધી માનસિક-શારીરિક યાતનાઓ આપી!
દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાન મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દેવાની ધમકી આપતા, પોલીસ પહેરા હેઠળ જાન માંડવે પરણવા પહોંચી.
માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મામલે ન્યાય ન મળતા દલિત સમાજે વહીવટી તંત્ર સામે રણશિગું ફૂંક્યું છે, 25-26 એપ્રિલે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ.
અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.
દલિત યુવકે તેના મજૂરીના બાકી નીકળતા પૈસા માંગતા શખ્સે જાતિસૂચક અપશબ્દો બોલી દાતરડાં વડે હુમલો કરી તેનો કાન કાપી નાખ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ.
ખેડૂતે દલિત યુવકને જાહેરમાં ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરતા યુવકને લાગી આવ્યું અને પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.