દલિત રિક્ષાચાલકે સાઈડ ન આપતા રસ્તો રોકી હત્યા કરી દેવાઈ
Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.
Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.
Dalit News: દલિત મહિલા અને તેના પુત્રને રૂમમાં પુરી જાતિવાદીઓએ 15 મિનિટ સુધી માર માર્યો, છતાં પોલીસે કાર્યવાહી ન કરી.
Dalit News: દરબારો દલિત કિશોરને સ્કૂલમાં ‘સાલા ઢે@# ભાં#@’ કહી ખીજવતા હતા. કિશોરનો ભાઈ સમજાવવા ગયા તો ઘરે આવી જીવલેણ હુમલો કર્યો.
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાનને મુખ્ય રસ્તેથી લઈ જવા સામે વાંધો ઉઠાવી બંદૂકો કાઢી હતી. પોલીસ કાફલો આવી પહોંચતા તેમના પર ગોળી ચલાવી.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.