અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
દલિત વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લોખંડનો સળિયો ગરમ કરીને પેટ અને હાથ પર ડામ દીધાં. વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો.
જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
પત્રકાર જગદીશ મહેતા પર આદિવાસી સમાજનું અપમાન કરવા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આવેદન પત્રો પાઠવાયા.
Adivasi News: ‘જય ભીમ’ ફિલ્મ જેવી ઘટના. પોલીસે આદિવાસી યુવકોને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા.
એક્ટર વિજય દેવરકોંડાએ પોતાની ફિલ્મની રિલીઝના કાર્યક્રમ દરમિયાન જાતિવાદી નિવેદન આપ્યું હતું. જેને લઈને ફરિયાદ નોંધાઈ છે.
વર્ષ 1990માં દલિત દીકરીના લગ્નમાં સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો અને દલિતોના ઘર સળગાવી દીધા હતા. હવે 34 વર્ષ પછી કોર્ટે 36 આરોપીઓને સજા સંભળાવશે.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
25 વર્ષના આદિવાસી યુવકને બે લોકોએ 14 વર્ષથી ઘરમાં ગોંધી રાખ્યો હતો. આરોપીઓ તેની પાસે દિવસે મજૂરી કરાવતા અને રાત્રે સાંકળોથી બાંધી દેતા હતા.