ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!

Ai Image

ભાજપના જાતિવાદી ધારાસભ્યે દલિત આસિસ્ટન્ટ એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢીંકાપાટુ અને પાઈપ વડે ઢોર માર માર્યો. એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી.

‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું

dalit news

લિફ્ટ માંગવા જેવી સામાન્ય બાબતે જાતિવાદી તત્વોએ દલિત યુવકને તેની પત્નીની હાજરીમાં ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું.

શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો

dalit news

ખાનગી શાળાના શિક્ષકે દલિત વિદ્યાર્થીને પુસ્તક બાબતે જાતિસૂચક અપશબ્દો કહી બેન્ચ સાથે માથું અથડાવતા લોહીલુહાણ કરી નાખ્યો. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.

મોબાઈલ ચોરીની શંકાએ દલિત યુવકને બાંધીને ઢોર માર માર્યો

Dalit youth attacked by 10 people in UPs Assandra

મોબાઈલ ચોરીની ખોટી શંકા રાખીને દલિત યુવકને બંધક બનાવી જાતિસૂચક અપશબ્દો બોલી નિર્દયતાપૂર્વક માર માર્યો, યુવકની હાલત ગંભીર.

દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોનો હુમલો

dalit news

દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રજપૂતોએ વાંધો ઉઠાવી જાન પર જીવલેણ હુમલો કર્યો. 10 થી વધુ દલિતો ઘાયલ થયા. પોલીસ સુરક્ષામાં લગ્ન સંપન્ન કરાયા.

રજપૂત છોકરીએ દલિત વરરાજાની જાન રોકી તલવારોથી હુમલો કર્યો

dalit groom

રજપૂત છોકરીએ પોતાના ઘર પાસેથી દલિત વરરાજાની જાન પસાર થતા રસ્તો રોક્યો. રજપૂતો તલવારો લઈને દલિત જાનૈયાઓ પર તૂટી પડ્યાં. મહિલાઓના મંગળસૂત્ર પણ ચોરાયા.

‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’

Visavadars Bhutdi Untouchability

વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.

પોલીસે 16 વર્ષના દલિત કિશોરને એટલો માર્યો કે વેન્ટિલેટર પર છે!

Dalit minor police third degree torture case

નિર્દોષ દલિત કિશોરને પોલીસ કારણ વિના ઉપાડી ગઈ. કસ્ટડીમાં પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરને કારણે બંને પગમાં ફ્રેક્ચર અને ગંભીર ઈજાઓ થતા તે હોસ્પિટલમાં જિંદગી-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો

socially boycott Dalits in Bhutdi Junagadh

વિસાવદરના ભૂતડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ બાદ ગામના કથિત સવર્ણોએ દલિતોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કર્યો.

‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!

Dalit news

ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેરીને નીકળેલા દલિત યુવકને બે બ્રાહ્મણ યુવકોએ જાતિસૂચક ગાળો ભાંડી લાકડીઓથી બેરહેમ રીતે માર મારતા ચકચાર મચી છે.